College Information
Latest News For Master Of Science
  1. એમ.એસ.સી.ડિગ્રીના ઓફલાઈન રાઉન્ડ માટેની સૂચના અને ખાલી રહેલ બેઠકોની યાદી જોવા માટે અહીં ક્લિક કરો. - 12/07/2023
  2. એમ.એસ.સી. ડિગ્રીમાં યુ.પી. આર્ટસ, શ્રીમતી એમ.જી. પંચાલ સાયન્સ એન્ડ શ્રી વી.એલ.શાહ કોમર્સ કોલેજ પીલવાઈ માં વધારાની બેઠકો મંજુર કરવામાં આવેલ છે તો વિદ્યાર્થીએ સીધો કોલેજનો સંપર્ક કરી પ્રવેશ મેળવવાનો રહેશે. - 09/07/2023
  3. એમ.એસ.સી. ડિગ્રીનો ત્રીજો અને અંતિમ રાઉન્ડ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે, તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઈ એડમિશન નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ 08-07-2023 થી 11-07-2023 ને સાંજે 6:00 વાગ્યા સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી અને જે કોલેજમાં એડમિશન મળેલ હશે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું રહેશે. - 08/07/2023
  4. એમ.એસ.સી. નો બીજા રાઉન્ડ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે, તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઈ એડમિશન નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ 04-07-2023 થી 06-07-2023 ને સાંજે 6:00 વાગ્યા સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી અને જે કોલેજમાં એડમિશન મળેલ હશે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું રહેશે. - 03/07/2023
  5. એમ.એસ.સી.ડિગ્રી માં વર્ષ 2023-24 માટે N. G. E.S. Science and Technology P.G. College, Patan નું જોડાણ રદ થયેલ હોવાથી આ કોલેજમાં એડમિશન ફાળવવાના નથી. - 01/07/2023
  6. એમ.એસ.સી. નો પ્રથમ રાઉન્ડ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે, તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઈ એડમિશન નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ 28-06-2023 થી 30-06-2023 સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી અને જે કોલેજમાં એડમિશન મળેલ હશે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું રહેશે. - 27/06/2023
  7. આજે તારીખ : 24-06-2023 ના રોજ એમ.એસ.સી. ડિગ્રીનો મોક રાઉન્ડ(પ્રેક્ટિસ રાઉન્ડ) મુકવામાં આવેલ છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થી માહિતગાર થાય તે હેતુથી પાડવામાં આવે છે. આ રાઉન્ડમાં મળેલ એડમીશન માત્ર સંભવિત હોય છે. આ રાઉન્ડમાં મળેલ કોલેજનો સંપર્ક કરવાનો રહેતો નથી. આ રાઉન્ડ ઉપરથી વિદ્યાર્થી પોતાની કોલેજ ચોઈસ પસંદગી ફેરવી શકે તે હેતુથી હોય છે.
    નોંધ : તારીખ : 24-06-2023 થી 26-06-2023 સાંજે 6:00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પસંદગી કરી શકે છે અથવા કોલેજ ચોઈસમાં ફેરબદલી કરી શકે છે. આ કોલેજ પસંદગી કરવા માટેની અંતિમ તક છે આ પછી વિદ્યાર્થીઓ ક્યારેય પણ પોતાની કોલેજ પસંદગીમાં ફેરફાર કરી શકશે નહિ. વિદ્યાર્થીએ જે કોલેજ પસંદ કરેલ હશે અને એડમિશનના પ્રથમ રાઉન્ડમાં જ્યાં એડમિશન ફાળવવામાં આવશે ત્યાં વિદ્યાર્થી એડમિશન લેશે નહિ તો આગળના રાઉન્ડમાં વિદ્યાર્થીને જે કોલેજ માં એડમિશન મળેલ હશે, તેની નીચેની કોલેજ પસંદગી રદ કરવામાં આવશે. અથવા તો વિદ્યાર્થીએ પસંદ કરેલ પ્રથમ કોલેજમાં જ એડમિશન મળે છે તો ત્યાં કન્ફર્મ કરાવવું ફરજીયાત છે જો નહિ કરાવે તો આગળના રાઉન્ડમાં એડમિશન લેવા માટે એલિજિબલ ગણાશે નહિ.
    આ માત્ર મોક રાઉન્ડ છે જેમાં માત્ર કઈ કોલેજ માં એડમિશન મળશે તેની સંભાવના બતાવતું હોય છે. - 24/06/2023
  8. એમ.એસ.સી. ડિગ્રી માટે વિદ્યાર્થીઓ તારીખ : 23-06-2023 ને સાંજે 6:00 વાગ્યા સુધી પોતાની કોલેજ પસંદગી કરી શકે છે. - 21/06/2023
  9. એમ.એસ.સી. ડિગ્રી નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તારીખ : 20-06-2023 ના રોજ વેબસાઈટ પર મુકાય ગયેલ છે. તારીખ : 23-06-2023 ને સાંજે 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીએ પોતાના લોગીનમાં જઈને Request For Change મેનુમાં જઈ મેરીટમાં કોઈ પણ સુધારો જેવો કે માર્ક્સમાં ભૂલ કે સામાન્ય માહિતીમાં સુધારો કરવાનો હોય તો Comment Box માં કોમેન્ટ કરવાની રહેશે. તથા કોઈ પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરવાનો હોય તો જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. E-Mail દ્વારા આપવામાં આવેલ સુધારો કે ડોક્યુમેન્ટ વેલીડ ગણાશે નહિ. - 21/06/2023
  10. એમ.એસ.સી ડિગ્રી માટે વિદ્યાર્થીઓ તારીખ : 17-06-2023 થી 20-06-2023 સાંજે 6:00 વાગ્યા સુધી પોતાની કોલેજ પસંદગી કરી શકે છે. - 17/06/2023
  11. આજે તારીખ : 28-06-2023 ના રોજ બી.એડ. ડિગ્રીનો મોક રાઉન્ડ(પ્રેક્ટિસ રાઉન્ડ) મુકવામાં આવેલ છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થી માહિતગાર થાય તે હેતુથી પાડવામાં આવે છે. આ રાઉન્ડમાં મળેલ એડમીશન માત્ર સંભવિત હોય છે. આ રાઉન્ડમાં મળેલ કોલેજનો સંપર્ક કરવાનો રહેતો નથી. આ રાઉન્ડ ઉપરથી વિદ્યાર્થી પોતાની કોલેજ ચોઈસ પસંદગી ફેરવી શકે તે હેતુથી હોય છે. નોંધ : તારીખ : 28-06-2023 થી 01-07-2023 સાંજે 6:00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પસંદગી કરી શકે છે અથવા કોલેજ ચોઈસમાં ફેરબદલી કરી શકે છે. આ કોલેજ પસંદગી કરવા માટેની અંતિમ તક છે આ પછી વિદ્યાર્થીઓ ક્યારેય પણ પોતાની કોલેજ પસંદગીમાં ફેરફાર કરી શકશે નહિ. વિદ્યાર્થીએ જે કોલેજ પસંદ કરેલ હશે અને એડમિશનના પ્રથમ રાઉન્ડમાં જ્યાં એડમિશન ફાળવવામાં આવશે ત્યાં વિદ્યાર્થી એડમિશન લેશે નહિ તો આગળના રાઉન્ડમાં વિદ્યાર્થીને જે કોલેજ માં એડમિશન મળેલ હશે, તેની નીચેની કોલેજ પસંદગી રદ કરવામાં આવશે. અથવા તો વિદ્યાર્થીએ પસંદ કરેલ પ્રથમ કોલેજમાં જ એડમિશન મળે છે તો ત્યાં કન્ફર્મ કરાવવું ફરજીયાત છે જો નહિ કરાવે તો આગળના રાઉન્ડમાં એડમિશન લેવા માટે એલિજિબલ ગણાશે નહિ. આ માત્ર મોક રાઉન્ડ છે જેમાં માત્ર કઈ કોલેજ માં એડમિશન મળશે તેની સંભાવના બતાવતું હોય છે. - 19/05/2023
Member of Central Admission Board
chairman Photo
Chairman
Co-ordinator Photo
CO-Ordinator