For online Support
85115 82709
Support / હેલ્પ લાઈન નંબર
માહિતી માટે હેલ્પ સેન્ટરનો
સંપર્ક કરવો.
85115 82709
ઓનલાઈન હેલ્પ સેન્ટર
સોમ થી શનિ
9:00am To 1:00pm
& 1:30pm To 6:00pm.
લેખીત પ્રશ્નોતરી માટેઆ નીચેના ઈમેલ
પર સંપર્ક કરવો
admissions@ngu.ac.in
College Information
Latest News For
Bachelor Of Education
બી.એડ. ડિગ્રીમાં ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં ઑફલાઈન રાઉન્ડમાં ઘણા એડમિશન રદ થયેલ છે. નીચે આપેલ કોલેજોની ખાલી રહેલ બેઠકોમાં સુધારો થયેલ છે જેની વિદ્યાર્થીએ જાણ લેવી અને તે મુજબ અરજી કરવી જે જોવા માટે અહીં ક્લિક કરો. - 19/07/2023
બી.એડ. ડિગ્રીના ઓફલાઈન રાઉન્ડ માટેની સૂચના, ખાલી રહેલ બેઠકોની યાદી અને ફોર્મનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો. - 17/07/2023
બી.એડ. ડિગ્રીનો ત્રીજો અને અંતિમ રાઉન્ડ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે, તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઈ એડમિશન નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ 12-07-2023 થી 15-07-2023 ને સાંજે 6:00 વાગ્યા સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી અને જે કોલેજમાં એડમિશન મળેલ હશે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું રહેશે. - 12/07/2023
બી.એડ. નો બીજા રાઉન્ડ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે, તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઈ એડમિશન નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ 08-07-2023 થી 11-07-2023 સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી અને જે કોલેજમાં એડમિશન મળેલ હશે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું રહેશે. - 07/07/2023
બી.એડ. ડિગ્રીમાં નીચે આપેલ કોલેજો બંધ થયેલ હોવાથી "No Admission zone" મુકવામાં આવેલ છે જે જોવા માટે અહીં ક્લિક કરો.
1) વી.પી. દવે કોલેજ ઓફ એજ્યુકેશન, પિલવાઈ
2) શ્રી કમલા સેવા ટ્રસ્ટ સંચલિત કે.બી. દવે કોલેજ ઓફ એજ્યુકેશન (M.ED.)
3) કૉલેજ ઑફ એજ્યુકેશન, પિલવાઈ (ગવડા)
- 07/07/2023
બી.એડ. નો પ્રથમ રાઉન્ડ વેબસાઇટ પર મુકાઈ ગયેલ છે, તો તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઈ એડમિશન નામના મેનુ પર જઈને કોઈ એક બટન સિલેક્ટ કરી તારીખ 04-07-2023 થી 06-07-2023 ને સાંજે 6:00 વાગ્યા સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી અને જે કોલેજમાં એડમિશન મળેલ હશે તે કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું રહેશે. - 03/07/2023
બી.એડ ડિગ્રી માં વર્ષ 2023-24 માટે DIET IDAR (Government Mahila B.Ed. College) કોલેજમાં એડમિશન ફાળવવાના નથી જેથી કોલેજ ચોઇસમાંથી આ કોલેજ રદ કરેલ છે તો તમામ વિદ્યાર્થીઓ તારીખ 01-07-2023 ને 06:00 વાગ્યા સુધીમાં કોલેજ ચોઇસમાં સુધારો વધારો કરી શકશે. - 01/07/2023
આજે તારીખ : 28-06-2023 ના રોજ બી.એડ. ડિગ્રીનો મોક રાઉન્ડ(પ્રેક્ટિસ રાઉન્ડ) મુકવામાં આવેલ છે આ રાઉન્ડની અંદર વિદ્યાર્થી માહિતગાર થાય તે હેતુથી પાડવામાં આવે છે. આ રાઉન્ડમાં મળેલ એડમીશન માત્ર સંભવિત હોય છે. આ રાઉન્ડમાં મળેલ કોલેજનો સંપર્ક કરવાનો રહેતો નથી. આ રાઉન્ડ ઉપરથી વિદ્યાર્થી પોતાની કોલેજ ચોઈસ પસંદગી ફેરવી શકે તે હેતુથી હોય છે.
નોંધ : તારીખ : 28-06-2023 થી 01-07-2023 સાંજે 6:00 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ પોતાની કોલેજ પસંદગી કરી શકે છે અથવા કોલેજ ચોઈસમાં ફેરબદલી કરી શકે છે. આ કોલેજ પસંદગી કરવા માટેની અંતિમ તક છે આ પછી વિદ્યાર્થીઓ ક્યારેય પણ પોતાની કોલેજ પસંદગીમાં ફેરફાર કરી શકશે નહિ.
વિદ્યાર્થીએ જે કોલેજ પસંદ કરેલ હશે અને એડમિશનના પ્રથમ રાઉન્ડમાં જ્યાં એડમિશન ફાળવવામાં આવશે ત્યાં વિદ્યાર્થી એડમિશન લેશે નહિ તો આગળના રાઉન્ડમાં વિદ્યાર્થીને જે કોલેજ માં એડમિશન મળેલ હશે, તેની નીચેની કોલેજ પસંદગી રદ કરવામાં આવશે. અથવા તો વિદ્યાર્થીએ પસંદ કરેલ પ્રથમ કોલેજમાં જ એડમિશન મળે છે તો ત્યાં કન્ફર્મ કરાવવું ફરજીયાત છે જો નહિ કરાવે તો આગળના રાઉન્ડમાં એડમિશન લેવા માટે એલિજિબલ ગણાશે નહિ.
આ માત્ર મોક રાઉન્ડ છે જેમાં માત્ર કઈ કોલેજ માં એડમિશન મળશે તેની સંભાવના બતાવતું હોય છે. - 28/06/2023
બી.એડ. ડિગ્રી નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તારીખ : 24-06-2023 ના રોજ વેબસાઈટ પર મુકાય ગયેલ છે. તારીખ : 24-06-2023 થી 27-06-2023 ને સાંજે 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીએ પોતાના લોગીનમાં જઈને Request For Change મેનુમાં જઈ મેરીટમાં કોઈ પણ સુધારો જેવો કે માર્ક્સમાં ભૂલ કે સામાન્ય માહિતીમાં સુધારો કરવાનો હોય તો Comment Box માં કોમેન્ટ કરવાની રહેશે. તથા કોઈ પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરવાનો હોય તો જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. E-Mail દ્વારા આપવામાં આવેલ સુધારો કે ડોક્યુમેન્ટ વેલીડ ગણાશે નહિ. - 24/06/2023
એમ.એસ.સી સેમેસ્ટર 4 નું રીઝલ્ટ જાહેર થયા બાદ બી.એડ. ડિગ્રીનું મેરીટ મુકાશે. - 17/06/2023
બી.એડ. ડિગ્રી માટે વિદ્યાર્થીઓ તારીખ : 16-06-2023 થી 21-06-2023 સાંજે 6:00 વાગ્યા સુધી પોતાની કોલેજ પસંદગી કરી શકે છે. - 16/06/2023
બી.એડ. ડિગ્રી નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ તારીખ : 16-06-2023 ના રોજ વેબસાઈટ પર મુકાય ગયેલ છે. તારીખ : 16-06-2023 થી 21-06-2023 ને સાંજે 6 વાગ્યા સુધીમાં વિદ્યાર્થીએ પોતાના લોગીનમાં જઈને Request For Change મેનુમાં જઈ મેરીટમાં કોઈ પણ સુધારો જેવો કે માર્ક્સમાં ભૂલ કે સામાન્ય માહિતીમાં સુધારો કરવાનો હોય તો Comment Box માં કોમેન્ટ કરવાની રહેશે. તથા કોઈ પણ ડોક્યુમેન્ટમાં સુધારો કરવાનો હોય તો જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. E-Mail દ્વારા આપવામાં આવેલ સુધારો કે ડોક્યુમેન્ટ વેલીડ ગણાશે નહિ. - 16/06/2023
બી.એડ. ડિગ્રીના રજીસ્ટ્રેશન માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 20-05-2023 હતી જે વધારીને તારીખ : 12-06-2023 ને રાતે 11:00 વાગ્યા સુધી લંબાવામાં આવેલ છે. - 19/05/2023
તમામ કોલેજોને જણાવવાનું કે દરેક કોલેજે લોગીન કરી પોતાની વિગત તારીખ 15-04-2023 સુધીમાં અપડેટ કરવાની રહેશે. - 13/04/2023
બી.એડ. ડિગ્રીના રજીસ્ટ્રેશન માટેના ફોર્મ તારીખ : 01-04-2023 થી 20-05-2023 સુધી વિદ્યાર્થી ભરી શકશે. - 31/03/2023
Member of Central Admission Board
Chairman
CO-Ordinator
Close
Members of Centeral Admission Committee 2018-19
ચેરમેન/કો-ઓર્ડીનેટર ઓફ સેન્ટ્રલ એડમીસન કમિટી 2018-19
Chairman
CO-Ordinator
(B.Ed,M.Ed)
CO-Ordinator
(MSC)
CO-Ordinator
(MRS,MSW)
B.Ed Final Merit
M.Ed Final Merit
M.SC Final Merit
M.R.S Final Merit
M.S.W Final Merit
B.R.S Final Merit
બી.આર.એસ. ડિગ્રીના ઓફલાઈન એડમિશન ફોર્મ માટેનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો.
એમ.એસ.ડબ્લ્યુ. ડિગ્રીના ઓફલાઈન એડમિશન ફોર્મ માટેનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો.
એમ.એસ.સી. ડિગ્રીના ઓફલાઈન એડમિશન ફોર્મ માટેનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો.
એમ.આર.એસ. ડિગ્રીના ઓફલાઈન એડમિશન ફોર્મ માટેનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો.
એમ.એડ. ડિગ્રીના ઓફલાઈન એડમિશન ફોર્મ માટેનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો.
બી.એડ. ડિગ્રીના ઓફલાઈન રાઉન્ડ માટેની સૂચના, ખાલી રહેલ બેઠકોની યાદી અને ફોર્મનો નમૂનો જોવા માટે અહીં ક્લિક કરો.