College Information
Latest News For Master Of Education
  1. બી.એડ., એમ.એડ., એમ.એસ.સી, એમ.એસ.ડબ્લ્યુ, એમ.આર.એસ., અને પી.જી.ડી.એમ.એલ.ટી. ડિગ્રીની ઓફલાઈન રાઉન્ડ અંગે યુનિવર્સિટી ભવનો / સંલગ્ન કોલેજો માટેની અગત્યની સૂચના - 25/07/2024
  2. ખાસ નોંધ : બી.એડ., એમ.એડ., એમ.એસ.સી, એમ.એસ.ડબ્લ્યુ, એમ.આર.એસ., અને પી.જી.ડી.એમ.એલ.ટી. ડિગ્રીની ઓફલાઈન રાઉન્ડ અંગે યુનિવર્સિટી ભવનો / સંલગ્ન કોલેજો માટેની અગત્યની સૂચના - 19/07/2024
  3. નોંધ : કોલેજ દ્વારા Edit Student Info મેનુ માંથી જો વિદ્યાર્થીની વિષય અથવાતો અન્ય માહિતીમાં સુધારો કરવામાં આવે છે તો વિદ્યાર્થીનું નામ એક કલ્લાક બાદ મેરીટ જનરેટ થતા મેરીટ લિસ્ટમાં આવી જશે.ત્યારબાદ Offline Admission મેનુમાંથી વિદ્યાર્થીને ઉમેરવાનો રહેશે. - 18/07/2024
  4. જો કોઈ વિદ્યાર્થીએ GCAS પોર્ટલ પર ફોર્મ ભરેલું નથી અને યુનિવર્સિટી ભવન/સંલગ્ન કોલેજોમાં એડમિશન લેવા માટે આવે છે તો વેબસાઈટ ઉપર મુકેલા ફોર્મના નમૂના મુજબ ફોર્મ ભરાવી લેવું તેમજ જો વિદ્યાર્થીનું નામ મેરીટમાં આવતું હોય અને એડમિશન કન્ફ્રર્મ કરવાનું હોય તો Offline Admission મેનુમાં જઈ Add New Student માંથી વિદ્યાર્થીનું ફોર્મ ભરી દેવું. - 16/07/2024
  5. ઓફલાઈન રાઉન્ડ અંગે યુનિવર્સિટી ભવનો / સંલગ્ન કોલેજો તેમજ વિદ્યાર્થીઓ માટેની અગત્યની સૂચના - 15/07/2024
  6. ઓફલાઈન રાઉન્ડની કોલેજો માટે અગત્યની સૂચના - 11/07/2024
  7. ઓફલાઈન રાઉન્ડની વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના - 11/07/2024
  8. M.Ed. અભ્યાસક્રમમાં બીજા રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ, MED Admission મેનુમાં જઈને Call Letter ની પ્રિન્ટ કાઢી અને તે લઈને તારીખ : 08-07-2024 થી 10-07-2024 સુધીમાં કોલેજ પર જવાનું રહેશે. - 07/07/2024
  9. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે GCAS ના યુઝરનેમ અને પાસવર્ડ નાખી પોર્ટલ પર લોગીન થઈને પોતાની બધી માહિતી ચેક કરી લેવી અને જો કોઈ સુધારો હોય તો તારીખ : 05-07-2024 થી 06-07-2024 સાંજે 6 :00 વાગ્યા સુધીમાં સુધારો કરી નાખવો તથા કોલેજ પસંદગીમાં ફેરફાર કરવો હશે તો એ પણ કરી શકાશે. - 05/07/2024
  10. જે કોલેજમાં એડમિશન મળેલ છે અને Reshuffling માટે જાવ છો તો હાલની કોલેજ સાથે ફી બાબતની ચર્ચા કરી લેવી. - 02/07/2024
  11. એમ.એડ. ડિગ્રીમાં નવા રજીસ્ટ્રેશન, નવી કોલેજ પસંદગી અને બીજા રાઉન્ડ માટેની સૂચના જોવા માટે અહીં ક્લિક કરો. - 01/07/2024
  12. Admission.ngu.ac.in પર લોગીન થઈ ઓફર મેમો ડાઉનલોડ કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે. GCAS પરથી ઓફર મેમો ડાઉનલોડ કરેલો હશે પરંતુ Admission.ngu.ac.in પરથી ઓફર મેમો ડાઉનલોડ નહિ થાય તો તેનું એડમિશન માન્ય ગણવામાં આવશે નહિ તેની તમામ કોલેજોએ અને વિદ્યાર્થીઓએ નોંધ લેવી. - 25/06/2024
  13. MED અભ્યાસક્રમમાં પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ, MED Admission મેનુમાં જઈને Call Letter ની પ્રિન્ટ કાઢી અને તે લઈને તારીખ : 25-06-2024 થી 29-06-2024 સુધીમાં કોલેજ પર જવાનું રહેશે. - 25/06/2024
  14. એમ.એડ. ડિગ્રીમાં SMT. S.R VADILAL MEHTA M.ED COLLEGE OF SPECIAL EDUCATION,PALANPUR માં આ વખત કોલેજ દ્વારા પ્રવેશ ફાળવવામાં આવશે. - 25/06/2024
  15. વિદ્યાર્થીઓ માટેની ખાસ સૂચના :
    GCAS પોર્ટલ પર આપવામાં આવેલ ઓફર લેટર માં Till Date: 24-06-2024 ને બદલે 29-06-2024 ગણીને પ્રોસેસ કરી શકાશે. - 25/06/2024
  16. એમ.એડ. ડિગ્રી નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ અને મોક રાઉન્ડ વેબસાઈટ પર મુકાય ગયેલ છે જેના માટેની સૂચના જોવા માટે અહીં ક્લિક કરો. - 20/06/2024
  17. તારીખ : 16-06-2024 થી 18-06-2024 સાંજે 6: 00 વાગ્યા સુધી https://admission.ngu.ac.in/ પર જઈને GCAS પોર્ટલના User ID અને Password દ્વારા લોગીન કરી અને જો કોઈ અધૂરી વિગતો હોય તો ઉમેરી શકશે તથા કોલેજોનો પસંદગી ક્રમાંક સેટ કરવાનો રહેશે.
    નોંધ : જો કોઈ નવી કોલેજ ઉમેરાશે અથવા તો રદ થશે તો તેના માટે વેબસાઈટ : https://admission.ngu.ac.in/ દરરોજ ચેક કરતી રહેવી. - 16/06/2024
Member of Central Admission Board
chairman Photo
Chairman
Co-ordinator Photo
CO-Ordinator