College Information
Latest News For Master Of Social Work
  1. બી.આર.એસ./એમ.આર.એસ./એમ.એસ.ડબલ્યુ. ના વિદ્યાર્થીને જણાવવાનું કે જે વિદ્યાર્થીએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ નથી અને પ્રવેશ લેવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ચાલુ કરેલ છે જેની સૂચના માટે અહીં ક્લિક કરો. - 20/07/2018
  2. બી.આર.એસ., એમ.આર.એસ., એમ.એસ.સી. અને એમ.એસ.ડબલ્યુના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે 3 રાઉન્ડ ના અંતે યુનિવર્સિટી મધ્યસ્થ પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે છે. આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ખાલી રહેલ બેઠક માટેની સૂચના વેબસાઈટ પર વાંચી આપેલ નમૂના મુજબ જે તે કૉલજમાં તારીખ 17/7/2018 સુધીમાં અરજી દેવાની રહેશે. - 14/07/2018
  3. M.S.W./ M.R.S./ B.R.S. ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે ત્રીજો રાઉન્ડ એ છેલ્લો રાઉન્ડ છે. આ રાઉન્ડ માં એડમિશન મળેલ કૉલેજમાં તારીખ 12/07/2018 ને ગુરુવાર સાંજે 5 વાગ્યા સુધીમાં સુધીમાં કન્ફોર્મ કરાવી લેવું. - 10/07/2018
  4. BRS, MRS, MSW, M.Sc ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે બીજો રાઉન્ડ વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે, તો જે વિદ્યાર્થીને એડમિશન મળેલ છે તે વિદ્યાર્થીઓએ તારીખ 06/07/2018 થી તારીખ 09/07/2018 સુધીમાં ઓનલાઇન ફી ભરીને એડમિશન મળેલ કૉલેજમાં હાજર થવાનું રહેશે.. - 05/07/2018
  5. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જો કોઈ સ્ટુડન્ટ ને કોઈ કારણસર ભરેલ ફી 2000/- રિફંડ માટે કોઈ પ્રશ્ન હોય તો અહીં ક્લિક કરો. અને આપેલ ફાઈલ માં ઓર્ડિનન્સ 134 જોવાનું રહેશે. - 04/07/2018
  6. MSW ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે MSW નો પ્રથમ રાઉન્ડ વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે, તો જે વિદ્યાર્થીને એડમિશન મળેલ છે તે વિદ્યાર્થીઓએ તારીખ 03/07/2018 સુધીમાં ઓનલાઇન ફી ભરીને એડમિશન મળેલ કૉલેજમાં હાજર થવાનું રહેશે. - 30/06/2018
  7. BRS, MRS અને MSW ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ 3 ડિગ્રીના મોક રાઉન્ડ વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે, જો મોક રાઉન્ડ પછી વિદ્યાર્થી પોતાની કૉલેજ ચોઈસ માં ફેરફાર કરવા માંગતા હોય તો તારીખ 23/06/2018 સુધીમાં પોતાના લોગીન માંથી કૉલેજ ચોઈસ માં ફેરફાર કરી શકશે. મોક રાઉન્ડ પૂરો થઇ ગયા બાદ ક્યારેય વિદ્યાર્થી પોતાની કૉલેજ ચોઈસ બદલી શકશે નહિ. - 22/06/2018
  8. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે કૉલેજ ચોઈસ તારીખ 13/06/2018 થી 15/06/2018 સુધી ચાલુ રહેશે. - 13/06/2018
  9. તમામ વિધાર્થીઓને જણાવવાનું કે એડમિશન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ વેરિફિકેશન તારીખ 12/06/2018 ના રોજ સાંજે 6 વાગ્યા સુધી થશે. ત્યાર પછી નહિ થાય. - 12/06/2018
  10. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 16/05/2018 થી તારીખ 12/06/2018 સુધીમાં વિદ્યાર્થીઓએ ઓનલાઇન રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તારીખ 13/06/2018 થી ઓનલાઇન કૉલેજ પસંદગી કરવાની રહેશે, જેની સૂચના આગળ આપવામાં આવશે. - 16/05/2018
Member of Central Admission Board
chairman Photo
Chairman
Co-ordinator Photo
CO-Ordinator