College Information
Latest News For Master Of Rural Studies
  1. MRS અને MSW માં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે MRS અને MSW ના ઑફલાઇન એડમિશન ચાલુ છે તો વિદ્યાર્થીએ આ ડિગ્રીમાં એડમિશન માટે કૉલેજનો સંપર્ક કરવો. - 28/06/2019
  2. MRS અને MSW ના ઓનલાઇન એડમિશન પુરા થયા બાદ ખાલી રહેલ બેઠકો પર એડમિશન માટેની સૂચના વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે, તો જો કોઈ વિદ્યાર્થી ખાલી રહેલ બેઠક પર એડમિશન લેવા ઇચ્છતા હોય તો તારીખ 21/06/2019 થી 25/06/2019 ના બપોરના 12 વાગ્યા સુધી વેબસાઈટ પર મુકેલ નમૂના મુજબ કૉલેજ પર એપ્લાય કરી શકશે. - 22/06/2019
  3. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રથમ રાઉન્ડમાં વિદ્યાર્થીને જે કૉલેજમાં એડમિશન મળેલ હશે તેની નીચેની તમામ કૉલેજ હવે પછીના રાઉન્ડમાં આપોઆપ રદ થઇ જશે, ફી ભર્યા બાદ જો વિદ્યાર્થીને ઉપરની ચોઈસમાં જવું હશે તો ઓપ્શન ચાલુ રાખી શકશે પણ નીચેની ચોઈસમાં જઈ શકશે નહિ. જો વિદ્યાર્થી પ્રવેશ મળેલ કૉલેજમાં Next ઓપ્શન સિલેક્ટ કરે છે, તો વિદ્યાર્થીને જે કૉલેજમાં એડમિશન મળેલ છે તે કૉલેજ પણ નીકળી જશે અને તેની નીચેની તમામ કૉલેજ પણ નીકળી જશે, વિદ્યાર્થીની ઉપરની તમામ કૉલેજ એડમિશન માટે ચાલુ રહેશે. - 18/06/2019
  4. તમામ કૉલેજોને જણાવવાનું કે કોઈ વિદ્યાર્થી Confirm & Next બટન ક્લિક કરી કૉલેજ પર એડમિશન કન્ફોર્મ કરાવવા આવે તો વિદ્યાર્થી પાસે કોઈ પ્રકારની કૉલેજ ફી લેવાની નથી. પછીના રાઉન્ડમાં વિદ્યાર્થીને જે કૉલેજમાં એડમિશન મળે અને વિદ્યાર્થી કન્ફોર્મ કરે ત્યાર બાદ જ કૉલેજ ફી ભરવાની રહેશે. - 18/06/2019
  5. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે M.R.S. નો પ્રથમ રાઉન્ડ વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે. પ્રથમ રાઉન્ડમાં મળેલ એડમિશન માટે તારીખ 15-06-2019 થી 18-06-2019 સુધીમાં કોલેજ પર ફી ભરી શકાશે. - 13/06/2019
  6. તમામ વિદ્યાર્થીઓ અને કૉલેજોને જણાવવાનું કે ચોઈસમાં આપેલ કૉલેજ લિસ્ટ માં યુનિવર્સિટી અથવા NCTE ના નિયમો મુજબ કૉલેજ ઉમેરાઈ શકશે અથવા રદ થઇ શકશે. - 10/06/2019
  7. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે એમ.આર.એસ. માટેનું કામચલાઉ મેરીટ લિસ્ટ વેબસાઈટ પર મુકાઈ ગયેલ છે, તો ચેક કરી જો કોઈ વિગતમાં સુધારો હોય તો તારીખ 10/06/2019 સુધીમાં નજીકના હેલ્પ સેંટર પર જઈ સુધારો કરાવી લેવો. - 08/06/2019
  8. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે એડમિશન માટેનું ફાઇનલ વિદ્યાર્થીઓનું લિસ્ટ તથા રિજેક્ટ વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો. જો કોઈ વિદ્યાર્થીઓને કોઈ વિગતમાં સુધારો હોય તો 07/06/2019 સુધીમાં નજીકના હેલ્પ સેંટર પર જઈ સુધારો કરાવી લેવો. - 04/06/2019
  9. એડમિશન ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમણે એડમિશન ફોર્મ હેલ્પ સેંટર પર વેરીફાય કરાવી દીધેલ છે તેવા વિધાર્થીઓ એડમિશન માંટેની કૉલેજ ચોઈસ તારીખ 04/06/2019 થી 07/06/2019 સુધીમાં કરી શકશે. - 04/06/2019
  10. જે વિદ્યાર્થીઓએ તારીખ 31/05/2019 સુધીમાં ઓનલાઇન પેમેન્ટ કરી દીધેલ છે અને એડમિશન ફોર્મ વેરિફિકેશન કરવાના રહી ગયા હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે એડમિશન ફોર્મ તારીખ 07/06/2019 સુધી હેલ્પ સેંટર પર વેરિફિકેશન કરાવી શકાશે. - 04/06/2019
  11. દરેક કૉલેજોને જણાવવાનું કે આપના હેલ્પ સેન્ટરમાં વેરીફાય થયેલા ફોર્મ યુનિવર્સિટીના રસાયણશાસ્ત્ર ભવનમાં તારીખ 04/06/2019 ને મંગળવારના રોજ સાંજ સુધીમાં જમા કરાવી દેવાના રહેશે. - 03/06/2019
  12. તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે કૉલેજ ચોઈસ હાલ સ્થગિત કરવામાં આવેલ છે, જે તારીખ 05/06/2019 પછીથી શરુ થશે, જે વાતની નોંધ લેવી. - 01/06/2019
  13. એડમિશન ફોર્મ ભરેલ તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે જેમણે એડમિશન ફોર્મ હેલ્પ સેંટર પર વેરીફાય કરાવી દીધેલ છે તેવા વિધાર્થીઓ એડમિશન માંટેની કૉલેજ ચોઈસ તારીખ 01/06/2019 થી 04/06/2019 સુધીમાં કરી શકશે. આથી દરેક વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 01/06/2019 થી 04/06/2019 ના સમયગાળામાં કૉલેજમાં ફેરફાર થઇ શકશે એટલે કે નવી કોઈ કૉલેજ ઉમેરાઈ શકે અથવા તો કોઈ કૉલેજ રદ થઇ શકે તો વેબસાઈટ પર ન્યૂઝ ચેક કરતા રહેવું. - 31/05/2019
  14. તમામ કૉલેજ ને જણાવવાનું કે admission.ngu.ac.in પર લોગીન થઇ વિષય અને ઇન્ટેક ચેક કરી લેવું. જો કોઈ સુધારો હોય તો hngu2019@gmail.com પર તારીખ 30/05/2019 સુધીમાં ઇમેઇલ કરવો . હેલ્પ લાઈન : 8511582709 - 29/05/2019
  15. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2019-20 પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ 31/05/2019 રહેશે.જે વિદ્યાર્થી ને સેમ-૬ ની માર્કશીટ આવી નહોતી છતાં ફોર્મ ભરેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે માર્ક અપડેટ કરવાની તથા જે વિદ્યાર્થીએ ફોર્મ ભર્યું છે અને હેલ્પસેન્ટરથી વેરિફિકેશન(VERIFICATION) કરાવ્યું નથી તેવા વિદ્યાર્થીઓ માટે વેરિફિકેશન(VERIFICATION) / માર્ક અપડેટ કરવાની અંતિમ તારીખ 03/06/2019 રહેશે. - 27/05/2019
  16. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વર્ષ 2019-20 એમ.આર.એસ. અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે એમ.આર.એસ. પ્રવેશ માટેના રજીસ્ટ્રેશન તારીખ 06/05/2019 થી 31/05/2019 સુધી ઓનલાઇન શરુ રહેશે. - 05/05/2019
Member of Central Admission Board
chairman Photo
Chairman
Co-ordinator Photo
CO-Ordinator