વિદ્યાર્થીઓ માટેની સૂચના :
પી.જી.ડી.એમ.એલ.ટી. અભ્યાસક્રમમાં બીજા રાઉન્ડમાં એડમિશન મળેલ વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના :
જો તમે બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ એડમિશન લેવા માટે જવાનું રહેશે અને તમારા લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ, PGDMLT Admission મેનુમાં જઈને Call Letter ની પ્રિન્ટ કાઢી અને તે લઈને તારીખ : 08-07-2024 થી 10-07-2024 સુધીમાં કોલેજ પર જવાનું રહેશે.
એડમિશન મળેલ કૉલેજમાં વિદ્યાર્થીઓએ નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ્સ લઈને જવું,
1. સેમેસ્ટર 1 થી 6 ની ઓરીજનલ માર્કશીટ
2. સેમેસ્ટર 6 ની માર્કશીટ (ઓરિજનલ માર્કશીટ ના આવેલ હોય તો ઓનલાઇન માર્કશીટ)
2. જાતિ માટેના જરૂરી પ્રમાણપત્ર (જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય)
3. Sub-category માટેના જરૂરી પ્રમાણપત્ર (જે વિદ્યાર્થીને લાગુ પડતું હોય)