First Round



જો તમે બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ એડમિશન લેવા માટે જવા નું રહેશે.

તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે 1st રાઉન્ડ માં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ, પ્રિન્ટ લઇ ઓનલાઇન પેમેન્ટ કરી તારીખ 15-06-2019 થી 18-06-2019 સુધીમાં એડમિશન મળેલ કૉલેજ માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે એડમિશન કન્ફોર્મ કરાવવું.


    MRS CutOff
Student Code :
 
 


www.hngu.net/Centralize Admission/