Seventh Round



જો તમે બધા સેમેસ્ટરમાં પાસ હોય તો જ એડમિશન લેવા માટે જવા નું રહેશે.

તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે 7th અને છેલ્લા રાઉન્ડ માં પ્રવેશ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓએ પોતાના લોગીન એકાઉન્ટમાં લોગીન થઇ, Admission નામના બટન પર જઈને એડમિશન કન્ફર્મ કર્યા બાદ ઓનલાઇન પેમેન્ટ કરી પ્રિન્ટ લઇ તારીખ 22-07-2019 થી 23-07-2019 સુધીમાં એડમિશન મળેલ કૉલેજ માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે એડમિશન કન્ફોર્મ કરાવવું.


Student Code :
 
 


www.hngu.net/Centralize Admission/